Gujarat NMMS Result
Gujarat NMMS Result 2026 sebexam.org વેબસાઈટ પર જાહેર થઈ ગયું છે. સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ (SEB), ગાંધીનગરે આ NMMS Gujarat Result 12 ફેબ્રુઆરી 2026ના રોજ જાહેર કર્યું, જે પરીક્ષા 3 જાન્યુઆરી 2026ના રોજ લેવાઈ હતી. સીટ નંબર અને જન્મ તારીખ નાખીને સ્કોરકાર્ડ ખુલે છે. બે લાખથી વધુ વિદ્યાર્થીઓમાંથી ફક્ત 5,097 વિદ્યાર્થીઓને જ સ્કોલરશીપ મળે છે, એટલે … Read more